- Settings ખોલો અને Backup section માં જાઓ.
- Business backup માટે Final workspace પસંદ કરો.
- નિયમિત local backup બનાવો અને date નોંધો.
- App backup passphrase બતાવે ત્યારે Continue પહેલાં copy કરો અથવા note save કરો.
- Plan allow કરે તો stable internet પર cloud backup upload કરો.
- Restore કરતાં પહેલાં backup date, firm name અને source ધ્યાનથી ચકાસો.
- Restore પછી parties, items અને recent invoices જોઈને data verify કરો.
ટિપ: એક recent backup device પર રાખો અને એક backup બીજી સુરક્ષિત જગ્યાએ રાખો.
મહત્વપૂર્ણ: Backup passphrase ખોવાઈ જાય તો Udhyog તે backup પાછું લાવી શકશે નહીં.
Backup ત્યારે જ ઉપયોગી છે જ્યારે passphrase સાચવેલું હોય અને latest copy ઓળખાય એવી હોય.
માર્ગદર્શિકા